નેહરુ-ગાંધી પરિવાર વિના કોંગ્રેસ શૂન્ય, ઉમેદવારી નોંધાવનાર દિગ્ગજ નેતાએ કહી મોટી વાત

2022-09-29 845

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહેલા રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, નેહરુ-ગાંધી પરિવાર વિના કોંગ્રેસ શૂન્ય છે. દિગ્વિજયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હજુ પણ પાર્ટીની ચૂંટણી અને અન્ય નિર્ણયોમાં હજુ પણ ગાંધી પરિવાર હસ્તક્ષેપ કરે છે, જેને દિગ્વિજયે જવાબ આપ્યો છે.

Videos similaires