વડોદરામાં પાણીગેટ વિસ્તારની મસ્જિદમાં ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

2022-09-29 2,142

એટીએસની ટિમ દ્વારા વડોદરાની એક મસ્જિદમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ATS દ્વારા વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારની મસ્જિદ-એ-આયેશા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસમાં ATSની સાથે સ્થાનિક પોલીસ પણ જોતરાઈ છે.

Videos similaires