PM પદની રેસમાંથી દિગ્ગજ નેતા બહાર : ચૂંટણી માટે બનાવ્યો આ પ્લાન

2022-09-29 1,242

લોકસભાની ચૂંટણી આડે ભલે દોઢ વર્ષનો સમય બાકી હોય, પરંતુ રાજકીય વાતાવરણ જોરશોરથી શરૂ થઈ ગયું છે. નીતીશ કુમારથી લઈને મમતા બેનર્જી અને કેસીઆર સુધી વિપક્ષ 2024માં ભાજપ વિરુદ્ધ એક થવાના પ્રયાસ કરી રહ્યા છે. તો અખિલેશ યાદવને સપાના સંમેલનમાં વડાપ્રધાન બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ અખિલેશ પોતે પીએમ પદની રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ સાથે સપા વડાએ 2024ની લોકસભા ચૂંટણીમાં જીત માટે દલિત-પછાતની એકતાનો મંત્ર આપ્યો. આમ અખિલેશ 2019-2022ની જેમ 2024ની ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરી રહી છે.

Videos similaires