PM મોદીએ ભાવનગરમાં રૂ.6.50 હજાર કરોડના કામનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ

2022-09-29 914

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર મુલાકાતે છે. જેમાં મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી રોડ-શો યોજ્યો છે. રોડ-શોમાં કાઠીયાવાડી સંસ્કૃતિથી PM મોદીનું સ્વાગત કરવામાં

આવ્યું છે. ત્યારે જવાહર મેદાન ખાતેથી PM મોદીએ સંબોધન કર્યું છે.

Videos similaires