આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વિરોધ પ્રદર્શનો તેજ થઈ રહ્યા છે. ત્યારે વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઇને આશા વર્કર બહેનો દ્વારા ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.