સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે: PM મોદી

2022-09-29 1,282

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM આજે સુરત ખાતે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા PM મોદીએ લિંબાયત નીલગીરી

ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. તેમજ શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે.