ગરીબ કલ્યાણ યોજના લંબાવવા માટે PMનો આભાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

2022-09-29 404

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સાથે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. જેમાં નીલગીરી મેદાન જાહેરસભા માટે તૈયાર

કરવામાં આવ્યું છે. તેમાં ભવ્ય સ્ટેજ, મંડપ, બેરિકેટિંગ પર ડોક સ્ક્રોટ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રી મોદી સભા સ્થળે પહોંચ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા

જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ યોજના લંબાવવા માટે PMનો આભાર. PMના નેતૃત્વમાં સુરતે આગવી ઓળખ ઉભી કરી છે. તથા ક્લિન સિટીને હવે ગ્રીન સિટી બનાવવાનું લક્ષ્ય છે. ડાયમંડ

બુર્સ અને ડ્રીમ સિટીએ વડાપ્રધાનનું સ્વપ્ન છે.

Videos similaires