નારિયેળ પાણી જાણો કોને માટે છે નુકસાનદાયી

2022-09-29 687

સુપર ફૂડ ગણાતું નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેને તેના સેવનથી નુકસાન થઈ શકે છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા કાર્બોહાઈડ્રેટ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને હાઈડ્રેટ કરવામાં અને ઈલેક્ટ્રોલાઈટ કમ્પોઝિશનને સુધારવામાં ઉપયોગી છે. પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે નાળિયેર પાણી દરેક માટે ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા પોટેશિયમની સમસ્યા હોય તેમણે માત્ર ડૉક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ.

Free Traffic Exchange