અમેરિકામાં બંદૂકધારીઓનો તાંડવ, કેલિફોર્નિયાની સ્કૂલમાં ફાયરિંગ, અનેક ઘાયલ

2022-09-29 535

અમેરિકા અત્યારે પોતાના જ દેશમાં હથિયારોના દુરુપયોગથી ચિંતિત છે. હવે ફરી એકવાર આવી જ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાંથી સામે આવી છે, જ્યાં ફરી એકવાર સ્કૂલના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર ઓકલેન્ડ વિસ્તારમાં થયો છે.ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જો કે હજુ સુધી કોઈના મોતની માહિતી મળી નથી.

Videos similaires