ગુજરાતની 7000 આશાવર્કરોનો દિલ્હીમાં વિરોધ

2022-09-29 753

ગુજરાતના આંદોલનની આગ દિલ્હી પહોંચી છે. જેમાં ગુજરાતની આશાવર્કરો દિલ્હી પહોંચતા હડકંપ મચી ગયો છે. તેમાં પહેલા ગાંધીનગરમાં આંદોલન બાદ આશાવર્કરો દિલ્હી પહોંચ્યા છે. તેમજ ગુજરાતની 7000 આશાવર્કરોનો દિલ્હીમાં વિરોધ છે.

Videos similaires