કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ
2022-09-28
1,802
દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. તેનાથી તેમને મળનારા પગારમાં જંગી વધારો જોવા મળશે.