આસો સુદ ચોથને ગુરુવાર, વિનાયક ચોથ. બુધના ઉદય પર જાણો રાશિફળ

2022-09-28 2,868

વિક્રમ સંવત ૨૦૭૮. આસો સુદ ચોથ. ગુરુવાર, ચોથું નોરતું. વિનાયક ચોથ. બુધનો ઉદય.


મેષ રાશિ
પ્રારબ્ધની સાથે પુરુષાર્થને જોડીને સફળતાની સીડી ચઢી શકશો, નાણાકીય ચિંતાનો હલ મેળવી શકશો.

Videos similaires