વધતા ક્રૂડ તેલના ભાવ અંગે US સેક્રેટરી સામે જયશંકરે ચિંતા વ્યક્ત કરી

2022-09-28 305

રશિયાથી સપ્લાય કરવામાં આવતા ઓઈલ પર પ્રાઇસ કેપ લાદવાના જી-7 દેશોના પ્રસ્તાવ વચ્ચે ભારતે તેલની વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની બેઠકમાં કહ્યું કે તેલની વધતી કિંમતોને કારણે ભારતની કમર તૂટી રહી છે.