ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું વિદાય ભણી છે ત્યારે વિદાય વચ્ચે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. હાલમાં નવરાત્રીમાં પડતા વરસાદનું પ્રમાણ સપ્ટેમ્બર-2022ની 28થી વધે. ઉત્તર, મધ્ય ગુજરાત, હારીજના ભાગો, મહેણાસા, બેચરાજી, કડી, વડનગર, બનાસકાંઠા, સાબરકાંઠાના વિવિધ ભાગોમાં પણ વરસાદની શકયતાઓ રહે.