દ્વારકામાં રિલાયન્સના અનંત અંબાણીએ ભગવાનના દર્શન કર્યા
2022-09-27
1,412
દ્વારકામાં રિલાયન્સના અનંત અંબાણીએ ભગવાનના દર્શન કર્યા છે. જેમાં પૂજારી પરિવાર દ્વારા પાદુકા પુજન કરાવ્યા બાદ દર્શન કરી અનંત અંબાણી જગતમંદિરમાંથી રવાના થયા છે. તેમાં
દર્શન તથા પૂજન કરી મોટા કાફલા સાથે રવાના થયા છે.