ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

2022-09-27 205

કેપ્ટન સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામેની ત્રણ મેચની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સંજુ સેમસને 60ની એવરેજથી 120 રન બનાવ્યા હતા. ભારત-Aએ પણ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-A ને 3-0 થી હરાવ્યા હતા. સંજુએ ન્યૂઝીલેન્ડ-A સામે શાનદાર પ્રદર્શન કરીને આગામી વનડે શ્રેણી માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.

Videos similaires