નવ નિર્માણ થતાં ફ્લાય ઓવર બ્રિજમાં ગાબડા પડ્યા છે. જેમાં આણંદમાં બોરસદ ચોકડી પર બ્રિજમાં ગાબડા પડ્યા છે. બ્રિજના લોકાર્પણ પહેલા ગાબડા પડ્યા છે. તેમાં બ્રિજના મધ્યમાં
પાણીની પાઈપલાઈન લિકેજ થતા બ્રિજ ધોવાયો છે. બ્રિજનાં લોકાર્પણ પહેલા ગાબડાં પડતા કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉઠ્યા છે. તેમજ ફ્લાય ઓવર બ્રિજમાં નિયમ નેવે
મૂકી પાણીની લાઈનો નખાઇ છે.