અંકિતા કેસ, ઐય્યાશીનો અડ્ડો હતો રિસોર્ટ, પૂર્વ મહિલા કર્મચારીનો ખુલાસો

2022-09-27 1,640

ઉત્તરાખંડના પ્રખ્યાત અંકિતા ભંડારી હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન મુખ્ય આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં કામ કરતી એક મહિલાએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેના આક્ષેપો અને ખુલાસાઓ હોશ ઉડાવી દે તેવા છે. જેઓ ઉત્તરાખંડ પોલીસ પ્રશાસન પર સીધા સવાલો ઉઠાવી રહ્યા છે.

Videos similaires