સગીરા પર દુષ્કર્મનો આરોપી ક્રિકેટર ફરાર, IPLમાં રમી રચ્યો હતો ઈતિહાસ

2022-09-27 1

નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન સંદીપ લામિછાને કાઠમંડુની એક હોટલમાં 17 વર્ષની સગીર છોકરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. તે હજુ પણ ફરાર છે અને તેનું સ્થાન જાણી શકાયું નથી. 22 વર્ષીય સંદીપે પોતાને નિર્દોષ અને બીમાર ગણાવતી એક પોસ્ટ શેર કરી છે. કહ્યું કે તે જલ્દી પરત ફરીને કેસ લડશે.

Videos similaires