ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

2022-09-27 651

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ઐતિહાસિક સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. બંને ટીમો વચ્ચે 23 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચને એક સાથે એક લાખ લોકો જોઈ શકશે.

Videos similaires