ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

2022-09-27 841

હિજાબના વિરોધમાં હિંસા સતત વધી રહી છે. હદીસ નજફી, જે પ્રદર્શનનો મુખ્ય ચહેરો હતો, તેને પોલીસે 6 ગોળીઓ મારી હતી. બીજી તરફ આ પ્રદર્શનની આગ આરબ દેશોમાં પણ ફેલાઈ ગઈ છે. લોકોએ સોશિયલ મીડિયા પર ઈરાનની મહિલાઓના સમર્થનમાં લખવાનું શરૂ કરી દીધું છે.

Videos similaires