ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે, ગીત પર ડોલરનો વરસાદ

2022-09-26 2

સુરતમાં પ્રિ નવરાત્રીમાં ગાયક પર ડોલરનો વરસાદ થયો છે. જેમાં અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો છે. ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે, ગીત પર ડોલરનો વરસાદ કરવામાં

આવ્યો છે. મોટા વરાછા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. તેમાં અંદાજે બે હજારથી વધુ ડોલરનો વરસાદ કરાયો હોવાનું અનુમાન છે. ખોડલધામ દ્વારા આ

ડોલર સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે.

Videos similaires