નિર્ણાયક મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, છતાં ફટકારી ફિફ્ટી

2022-09-26 670

ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ પહેલા ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હવામાનમાં ફેરફાર અને મુસાફરીને કારણે બીમાર પડી ગયા હતા. મેચ બાદ તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો.

Videos similaires