રશિયાની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત, 20 ઘાયલ

2022-09-26 1,406

રશિયાની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે રશિયાની ઇઝેવ્સક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે.

સ્કૂલમાં જ્યારે ગોળીબાર થયો ત્યારે 1000ની આસપાસ લોકો અને 80 શિક્ષકો હાજર હતા. આ સમગ્ર ઘટના બનતા સ્કૂલમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી.