પાકિસ્તાનની જીતથી ભારતને ફાયદો, ઓસ્ટ્રેલિયાને નુકસાન

2022-09-26 1,449

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3 T20 શ્રેણીમાં હરાવીને ICC રેન્કિંગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. આ સાથે જ પાકિસ્તાને ચોથી T20માં પણ ઈંગ્લેન્ડને 3 રને હરાવી શ્રેણી 2-2થી બરાબર કરી લીધી છે. ભારતને પણ આનો ફાયદો થયો છે.

Videos similaires