તમામ બેટ્સમેનોને પછાડી સૂર્યકુમાર યાદવે T20માં હાંસલ કરી મોટી સિદ્ધિ
2022-09-26
1,301
ભારતીય ક્રિકેટ ટીમના જમણા હાથના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ વર્ષે સૌથી વધુ T20 રનના મામલે તમામ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.