કોંગ્રેસ છોડી ચૂકેલા ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમની નવી પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પોતાની નવી પાર્ટી અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે અમને ઉર્દૂ, સંસ્કૃતમાં લગભગ 1,500 નામ મોકલવામાં આવ્યા હતા. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ છે. અમે ઇચ્છતા હતા કે નામ લોકશાહી, શાંતિપૂર્ણ અને મુક્ત હોય. આથી પાર્ટીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.
ગુલામ નબી આઝાદે નવી પાર્ટીના નામની જાહેરાત કરી