એલર્ટ! શરીરમાંથી આવે છે અલગ જ સ્મેલ, તો હશે આ બીમારી

2022-09-26 324

ડાયાબિટીસ એક એવી સમસ્યા છે કે જે એકવાર થઈ જાય પછી તે મટાડી શકાતી નથી. પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જરૂરી છે કે તમે સમયસર દવા લો, આહારનું વિશેષ ધ્યાન રાખો અને દરરોજ કસરત કરો. આનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. જો તમે તેને મેનેજ કરી શકતા નથી, તો તે બ્લડ સુગર લેવલને ખૂબ જ વધારી દે છે, જેના કારણે તમને ઘણી ખતરનાક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. હાઈ બ્લડ શુગરની નિશાની એ શરીરમાંથી આવતી વિચિત્ર સ્મેલ છે.

Videos similaires