પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર

2022-09-26 1

51 શક્તિપીઠ પૈકીની એક યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતા મંદિર આવેલુ છે.શક્તિપીઠમાં બિરાજમાન માતાજીના દર્શન કરવા માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. જેમાં ખાસ કરીને આસો નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ, આઠમ, પૂનમ શનિ- રવિવારની રજા તેમજ તહેવારના દિવસોમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટી પડે છે.

Videos similaires