ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગ થતા ખળભળાટ, એક વ્યક્તિનું મોત

2022-09-26 473

ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Videos similaires