અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

2022-09-25 1,213

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતુ. આ સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી લીધી હતી.

Free Traffic Exchange