અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રોમાં ઉપસ્થિત રહેશે

2022-09-25 350

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 26 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીને માત્ર બે મહિના બાકી છે, ત્યારે 26 સપ્ટેમ્બરે અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.

Videos similaires