રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

2022-09-25 1,543

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, તો રાજસ્થાનમાં પણ નવા સીએમ કોને બનાવવા તે અંગે પણ ચર્ચાઓ ખુબ ચાલી રહી છે. દરમિયાન આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોની યોજાવાની હતી જે હવે રદ કરવામાં આવી છે, તો ગેહલોત જૂથના પ્રકાશ ખાચરીયા દાસે દાવોકર્યો છે કે, 92 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે.