શું તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

2022-09-25 1,064

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા દરરોજ પોતાની ટ્વિટર પોસ્ટ દ્વારા ચર્ચામાં રહે છે. તેઓ એવી બાબતોને પોસ્ટ કરે છે, જે જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે. હવે તેમણે ફરી એક એવો જ વીડિયો ટ્વીટ કર્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્ય પામશો.

Videos similaires