સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા અંગત ફોટો કે વિડીયોને કેવી રીતે ડીલીટ કરવા ?

2022-09-25 48

મોહાલીની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીનીઓનો નહાતો વીડિયો લીક થવાને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલની એક છોકરીએ જ વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો બનાવ્યો અને તેને લીક કરી દીધો. આવા વિડીયો કે ફોટો પોર્ન સાઇટ્સ અથવા સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યા હોય તો તમે પણ તેને ડીલીટ કરી શકો છો.

Videos similaires