ન્યુઝીલેન્ડ સામે કુલદીપ યાદવની શાનદાર હેટ્રિક, ચાહકોએ આપી પ્રતિક્રિયા

2022-09-25 1,371

ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા અનુભવી ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે હેટ્રિક લઈને ખળભળાટ મચાવી દીધો છે. કુલદીપે ન્યુઝીલેન્ડ A સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી બિનસત્તાવાર ODI મેચમાં ભારત A માટે આ કારનામો કર્યું હતો. તેણે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ ટીમના ત્રણ બેટ્સમેનોને સતત ત્રણ બોલ પર પેવેલિયન મોકલીને તેની હેટ્રિક પૂરી કરી.

Videos similaires