આસો સુદ એકમને સોમવાર, શારદીય નવરાત્રિ શરૂ,ઘટ સ્થાપન, રાશિફળ
2022-09-25
3,213
વિક્રમ સંવત ૨૦૭૮. આસો સુદ એકમ. સોમવાર, શારદીય નવરાત્રિ શરૂ. ઘટ સ્થાપન. બુધ-શુક્રની યુતિ
મેષ રાશિ
માનસિક અશાંતિ, બેચેની હશે તો દૂર થશે, નાણાકીય ખર્ચ વધી ન જાય તે જોજો, નિરર્થક ખરીદીને ટાળજો.