વડોદરા: હર્ષ સંઘવીએ 10મી ઇન્ટરનેશનલ મેરેથોનનું લોન્ચિંગ કર્યું

2022-09-25 229

શહેરમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન-10નું લોન્ચિંગ કરાવતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સંસ્કારીનગરીના લોકો ફિટનેસ સાથે વડોદરાની એકતા અને ભગીરથ કાર્ય માટે દોડે છે.

Videos similaires