તમિલનાડુ: કન્યાકુમારી જિલ્લામાં BJP નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો

2022-09-25 258

તમિલનાડુના કોઈમ્બતુર, તિરુપુર, રામનાથપુરમ અને મદુરાઈ બાદ હવે કન્યાકુમારી જિલ્લામાં પણ બદમાશોએ ભાજપના નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા છે. બદમાશ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બદમાશોએ બીજેપી નેતાના ઘરે બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને બાઇક પર ફરાર થઇ ગયા.

Videos similaires