અરવલ્લીના મેઘરજમા ઝવેરીની નજર ચૂકવીને દાગીના ચોરતી મહિલા ગેંગ ઝડપાઇ

2022-09-25 1,101

અરવલ્લીના મેઘરજમા ઝવેરીની નજર ચૂકવીને દાગીના ચોરતી મહિલા ગેંગ ઝડપાઇ છે. જેમાં દુકાનના સીસીટીવીને આધારે ભાંડો ફુઠ્યો છે. તેમાં મેઘરજ એસએચ નામની ઝવેલર્સની

દુકાનમાં આ ઘટના બની છે. જેમાં મહિલા દ્વારા સોનાની બુટ્ટી મોઢામાં મૂકી ચોરી કરાઈ હતી. તેમાં દુકાનદારનો દીકરો પોતાના ઘરે મોબાઈલમાં સીસીટીવી જોતો તે સમયે ઘટના સામે

આવી હતી. તેથી મેઘરજ પોલીસને ઘટનાની જાણ કરવા છતાં ગુન્હો નોંધાયો નથી.

Videos similaires