કુંભ સ્થાપન વખતે કરીલો આ ચમત્કારીક મંત્ર

2022-09-25 261

નમસ્કાર દર્શકમિત્રો નવલા નોરતાનો થઈ રહ્યો છે પ્રારંભ..ત્યારે કહેવાય છે શક્તિની ભક્તિ કરવાનો આ સૌથી શ્રેષ્ઠ અવસર છે..ત્યારે આવો નવરાત્રીનો આરંભ કરીએ માના સ્થાપનથી . કહેવાય છે કે નવરાત્રિ દરમ્યાન ઘટ સ્થાપન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે..ત્યારે આવો આજે સાથે મળીને કરીએ શાસ્ત્રો અનુસાર માતાજીનુ ઘટસ્થાપન.
---શા માટે કરવામાં આવે છે ઘટસ્થાપન ..કુંભ સ્થાપનનો શું છે મહિમા..