કોણ છે આમીર ખાનનો જમાઈ?

2022-09-24 540

મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનની દીકરી આયરાએ સગાઈ કરી લીધી છે. આયરાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરેએ ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું. સેલિબ્રિટી મિત્રોથી લઈને ફેન્સ પણ આયરાને શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે નુપુર શિખરે કોણ છે અને તેઓ એકબીજાને કેવી રીતે મળ્યા ?