રમખાણ ફેલાવવાના અઢળક આરોપો છે PFI પર? જાણો વિગતવાર

2022-09-24 189

NIA દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સંબંધિત કડીઓ પર દરોડા પાડી રહી છે. આ દરોડા 11 રાજ્યોમાં પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સવાલ થાય કે PFI શું છે?

Videos similaires