‘તે 12 વર્ષની હતી અને હું 30 વર્ષનો’ : બાઈડેનના નિવેદનથી ખળભળાટ

2022-09-24 2,622

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમના એક નિવેદનને કારણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં શુક્રવારે એક નિવેદનમાં જો બાઈડેને તેમના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, જ્યારે તે છોકરી મારી મિત્ર બની ત્યારે તે 12 વર્ષની હતી અને હું 30 વર્ષનો હતો.

Videos similaires