ઈમરાનની પાર્ટીએ લાહોરમાં શાહબાઝ સરકાર વિરુદ્ધ કર્યું, જોરદાર પ્રદર્શન

2022-09-24 249

ઈમરાન ખાન પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફ સરકાર પર પ્રહાર કરવાની તક નથી છોડી રહ્યા. આ વખતે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે લાહોરમાં મોંઘવારી, બેરોજગારી, લોડ શેડિંગ, વીજળીના બિલને લઈને મોટા પાયે સરકાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Videos similaires