ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી પહેલી મેચની હારનો બદલો લીધો હતો અને સિરીઝમાં બરાબરી કરી હતી. દિનેશ કાર્તિકે ભારતને ચોગ્ગો ફટકારી મેચ જીતાડી હતી જે બાદ રોહિત શર્મા અને કાર્તિકની જીતની ઉજવણી છેલી મેચની હારથી તદ્દન વિપરીત હતી જેની સૌ ચર્ચા કરી રહ્યા છે.