દેશમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે 5G નેટવર્ક, PM મોદી કરશે લોન્ચ

2022-09-24 276

દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટૂંક સમયમાં 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ'નું આયોજન થવાનું છે, ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ઝડપી ટેકનોલોજીની ભેટ આપશે. PM મોદી આ પ્રસંગે પહેલી ઓક્ટોબરના રોજ 5G સેવા લોન્ચ કરશે. તો 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ'નું આયોજન પણ 4 ઓક્ટોબર સુધી યોજાશે.