સુરતના સણીયા હેમાદ ગામમાં વેલવેટ કાપડના કારખાનામાં આગ ફાટી નીકળી
2022-09-24
174
શુક્રવારે મોડી રાત્રે સુરત જિલ્લના સણીયા હેમાદ ગામ ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા વેલવેટ કાપડના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકે આગ પર કાબુ મેળવતા સૌએ રાહત અનુભવી હતી.