ચીખલી નજીક નેશનલ હાઈવે 48 પર કારમાં આગ ભભૂકી

2022-09-24 123

નવસારી જિલ્લાના ચીખલી નજીક નેશનલ હાઈવે 48 ઉપર મોડી રાત્રે રેનોલ્ટ કંપનીની એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને હાઈવે ઉપર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આગને પગલે કાર સંપૂર્ણ બળીને ખાક થઇ ગઈ હતી.