દારૂના નશામાં કોન્સ્ટેબલે એસ.ટી. કંડકટરનો શર્ટ ફાડી બબાલ કરી

2022-09-23 433

વડોદરા સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ ઉપર નવસારી-પાટણ એસટી બસના કન્ડક્ટર વિષ્ણુ દેસાઈ સાથે LRD કોન્સ્ટેબલે દાદગીરી કરવાની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં રહેલા કોન્સ્ટેબલે બસના કંડાક્ટરનો શરત ફાડીને બબાલ મચાવી હતી. જે બાદ કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી હતી.